અનામત અને બિનઅનામત વિશે નગ્ન સત્ય રજૂ કરતી બ્રહ્મપુત્રની તેજાબી અને ધારદાર દલીલો

આજે સમસ્ત ભારતવર્ષમાં અનામત અને બિનઅનામત એમ વર્ગો વચ્ચે વર્ગવિગ્રહ ઊભો કરનાર નપુંસક અને (ના)લાયક રાજકારણીઓએ જે રમત રમી રહ્યાં છે તે બાબતે પોતાની હૈયાવરાળ ઠાલવતાં એક બ્રહ્મપુત્રએ ઓનકેમેરા જે ધારદાર દલીલો પોતાની તેજાબી વાણીમાં રજૂ કરી છે તે સમગ્ર ભદ્ર સમાજની આંખો ખોલી શકે તેમ છે પરંતુ જે એ સમજવા માટે તેમની રજૂઆતોને દિમાગથી નહિ અપિતુ દિલથી સાંભળવી જોઈએ. રાજકારણીઓના અખાડામાં ગૂંચવાયેલા લોકો તેઓથી ગેરમાર્ગે દોરાઈને વર્ગવિગ્રહમાં વહેંચાઈ ગયા છે, વહેંચાઈ રહ્યાં છે જે ખૂબ જ ગંભીર અને આત્મગ્લાનિસભર બાબત છે.
Video Player
00:00
00:00