આદિવાસી વિસ્તારોની આશ્રમ શાળાઓમાં ૧૨ હજાર વિદ્યાર્થીને ક્રાંતિકારી સ્વામી માર્ગીયસ્મિતજીની નિશ્રામાં થાળી અને સંતરા વિતરણ

આદિવાસી વિસ્તારોની આશ્રમ શાળાઓમાં ૧૨ હજાર વિદ્યાર્થીને ક્રાંતિકારી સ્વામી માર્ગીયસ્મિતજીની નિશ્રામાં થાળી અને સંતરા વિતરણ
Spread the love

શામળાજી સહિત આદિવાસી વિસ્તારોની આશ્રમશાળાઓમાં ૧૨૦૦૦ હજાર વિદ્યાર્થીઓને થાળી અને સંતરું આપવાનો કાર્યક્રમ ક્રાંતિકરી સ્વામી માર્ગીયસ્મિતજીની નિશ્રામાં લક્ષ્મી વેફરના પ્રમોદભાઈ અગ્રવાલ વણકર સાહેબ બ્રહ્મા તાલુકાની આશ્રમશાળાઓ ઇડર તાલુકાની આશ્રમશાળાઓ વિજયનગર તાલુકો અને શામળાજી વિસ્તારની નિવાસી છાત્રાલયમાં સંસ્થાના બાળકો માટે એક થાળી અને સંતરું અર્પણ કાર્ય ઉમદા આશય મોરબીના કર્તવ્ય ગ્રુપના અનેક મિત્રોના સૌજન્યથી શબ્દો બાપાની આગેવાનીમાં ગણેશ પટેલ નસવાડી આશ્રમ શાળામાં બાર હજાર વિદ્યાર્થીઓને થાળી સાથે સંતરું આપવાનો કાર્યક્રમ ચાલી રહ્યો છે.

જેમાં શ્રી માનવ સેવા સંસ્થાન વડોદરાના સવાલ રાધેશ્યામ ભાઈ અગ્રવાલનું આખું ગ્રુપ આ કાર્યક્રમમાં જોડાયા એટલે કેતારી ગ્રુપ તરફથી આવી છે અને ફ્રુટ ના સૌજન્યથી પુરુ પાડવામાં આવ્યું છે. સંસ્થાના આગેવાન શ્રી શંકર ગુરુજી અને કૌશિકભાઇ સાથે રહીને સંગ્રહ આશ્રમ શાળામાં આરતી ને પ્રત્યક્ષ પ્રત્યાર્પણ કરવાનું સૌનું સ્વાગત કરી શંકર ગુરુજી અને શામળાજીમાં ગુરુજીની આગેવાનીમાં મેહુલભાઈ પટેલ સાથે રહીને અનેક સંસ્થાઓના સ્થાપના આશા યોગથી અવિરત પણે રહ્યું છે.

રિપોર્ટ : નટવરલાલ ભાતિયા

Natvarlal Bhatia

Natvarlal Bhatia

Right Click Disabled!