છેતરપિંડી અને વિશ્વાસઘાતના ગુનાઓમાં પકડાયેલ ઇસમોના રિમાન્ડ મંજુર કરતી B ડિવિઝન

આરોપીઓ ને અટક કરી પુછપરછ કરતા તપાસમાં સહકાર આપતા ન હોય. જેથી આરોપીઓને કોર્ટેમાં રીમાન્ડ રિપોર્ટ સાથે રજૂ કરતા આરોપીઓના રિમાન્ડ મેળવી રિમાન્ડ દરમિયાન અમદાવાદ અને બરોડા ખાતે ચાંદીનો મુદામાલ કબજે કરેલ છે.
આરોપી
- વિષ્ણુભાઈ રમેશભાઈ સોની. ઉ.૩૬ રહે. બોપલ વિસ્તાર DPS સ્કુલ અમદાવાદ.
- હાદિકભાઈ દિનેશભાઈ મોરાણીયા. ઉ.૩૦ રહે. રામનાથપરા મેઈન રોડ રાજકોટ.
- દિનેશભાઈ જમનભાઈ બેરા. ઉ.૪૩ રહે. મોરબી રોડ હરીપાકૅ રાજકોટ.
મુદામાલ
- ચાંદી ૩૯ કિલો અને ૮૯૫ ગ્રામ જેની કિ.૧૮.૯૫.૦૦૦ કબજે કરેલ છે.
કામગીરી કરનાર અધીકારીઓ
- પોલીસ ઈન્સપેક્ટર વિ.જે.ફનાડિસ તથા એમ.એફ.ડામોર તથા વિરમભાઈ ધગલ તથા મનોજભાઈ મકવાણા તથા અજયભાઈ બસીયા તથા મહેશભાઇ ચાવડા તથા હરપાલસિંહ જાડેજા તથા હેમેનદ્રભાઈ વાધીયા.
રિપોર્ટ : દિલીપ પરમાર (રાજકોટ)