દેવમોગરા ખાતે આદીવાસીઓએ ખેતરમાં ઉગાડેલું પ્રથમ પાક અનાજ માતાજી ને ચરણે ધર્યું

- વાત ની નવી ટોપી નવું ધાન, શુદ્ધ મહુડાનો દેશી દારૂ કાચની બોટલમાં રાખી તેને સફેદ કપડામાં વીટાવેલી નવી ટોપલી -હિજારી નું વિશેષ મહત્વ મહત્વ.
- આદિવાસી ખેડૂતો એ ગયા વર્ષે દેવી યાહમોગી પાસેથી ઉછીના લીધેલ કોણ પ્રથમ પાક સ્વરૂપે (અનાજ બિયારણ) પરત કરે છે અને નવી વાવણી માટે કંઈ ઉછીની લઈ ખેતીની તૈયારીઓ શરૂ કરે છે.
- શિસ્તબદ્ધ રીતે લાંબી કતાર લગાવી માતાજીના દર્શન કરી માતાજીની ચરણોમાં પ્રથમ પાક ધાન્ય તથા દેશી દારુ ચઢાવી પોતાની બાધા આખડી માનતા પુરી કરી દર્શન કરી ધન્યતા અનુભવતા આદિવાસીઓ.
- કેટલાકે પોતાના સંતાનોની તથા ધોરણ 10 -12 માં પોતાના બાળકોને સફળતાપૂર્વક પાસ થઈ જાય તેવી પણ બધા રાખી હતી માતાજીને પ્રાર્થના કરી.
દેવમોગરા ખાતે આવેલ આદિવાસીઓને કુળદેવી ગણાતી અને દેવમોગરા, પાંડોરીમાતા, સોતાલીયાહ, મોગીમાતા જેવા નામથી ઓળખાતી માતાજીના મંદિરે અને શિવરાત્રી મહાશિવરાત્રીનો ભવ્ય મેળો ભરાયો હતો. જેમાં ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને રાજસ્થાન રાજ્યોમાંથી હજારો ની સંખ્યા માં દૂરદૂરથી દેવમોગરા મેળો મહાલવા અને માતાજીના દર્શન કરી પોતાની બાધા પૂરી કરવા દેવમોગરા આવી માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
અને આજે માતાજીના ચરણોમાં પોતાના ખેતરમાં ઉગાડયા પ્રથમ પાક ધન્ય, ડાંગર, જુવાર, બાજરી મકાઈ જેવું અનાજ આજે વાતની નાનકડી ટોપલીમાં ધન્ય અનાજ ભરી ને માતાજી ને ચરણે ધર્યું હતું. આ ટોપલી ને આદિવાસી ઓ કી જારી નામથી ઓળખે છે તે વાતની ટોપ નવી ટોપલી ઘોડાનો દેશી દારૂ કાચની બોટલમાં રાખી તેને સફેદ કપડામાં વીંટાળી માથે મૂકીને શિસ્તબદ્ધ રીતે લાંબી કતારમાં લઈને લગાવી માતાજીના દર્શન કરી માતાજીના ચરણોમાં પ્રથમ પાક ધન્યતા દેશી દારુ ચઢાવી પોતાની બાધા-માનતા પૂરી કરી દર્શન કરી ધન્યતા અનુભવે છે.
સદસ્ય મહેશ વસાવાએ જણાવ્યું હતું કે આદિવાસી ખેડૂતો એ ગયા વર્ષે દેવી યાહમોગી પાસેથી ઉછીની લીધેલ કંઈ પ્રથમ પાક સ્વરૂપે અનાજ બિયારણ પરત કરે છે, અને નવી વાવણી માટે ઘણી ઊંચી લઈને ખેતી તૈયારીઓ શરૂ કરે છે. આથી જ દેવમોગરા માતા ને અને આપનારી દેવી કહે છે. માતાજીના ચરણોમાં પહેલું ધન અર્પણ કરવાથી પોતાના વિસ્તારોમાં ક્યારે દુકાળ પડતો નથી મંદિરમાં માતાજીની મૂર્તિ જે છે, તેના જમણા હાથમાં પાણીનો પડશે પણ પાણી આપનારી દેવી નું પ્રતિક છે અને ડાબા હાથમાં ધન્ય છે જે અનાજ આપનારી દેવી નું પ્રતીક હોવાથી મોગી માતા અને પાણી આપનારી દેવી તરીકે લોકો તેને પૂછે છે.
આજે કેટલાક પોતાના સંતાનોની તથા ધોરણ 10 -12 પોતાના કો સફળતાપૂર્વક પાસ થઈ જાય તેવી પણ બધા રાખી માતાજીને પ્રાર્થના કરી હતી.
રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા