જામનગર રોડ FCI પરથી ઈસમને નશાયુકત હાલતમાં પકડી પાડતી ગાંધીગ્રામ પોલીસ

ડી.સ્ટાફ પોલીસ ઈન્સપેક્ટર એમ.વિ.રબારી તથા ડી.સ્ટાફના માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગ દરમિયાન જામનગર રોડ એફ.સી.આઈ. ગોડાઉન રોડ પાણીના ટાંકા પાસેથી મોટરસાયકલ સાથે નશાયુકત હાલતમા એક ઈસમને પકડી પાડવામાં આવેલ છે. મોટરસાયકલ નંબર. GJ-03-JB-9931.
આરોપી
ગૌતમભાઈ ભાણજીભાઈ વાધેલા. વાલ્મીકિ ઉ.૫૩ રહે. જામનગર રોડ વાલ્મીકિ સોસાયટી બ્લોક.૫ રાજકોટ
કામગીરી કરનાર અધીકારીઓ
પોલીસ ઈન્સપેક્ટર આર.એસ.ઠાકર તથા એમ.વિ.રબારી તથા હરપાલસિંહ જાડેજા તથા રાજેશભાઈ મિયાત્રા તથા જેનતિગીરી ગોસ્વામી તથા મુકેશભાઈ ડાંગર.
રિપોર્ટ : દિલીપ પરમાર (રાજકોટ)