ઈ. ગુજકોપ પોજેકટમાં ગુનાહિત ઈતિહાસ ચેક કરી ભક્તિનગર પોલીસ સ્ટેશન દ્વારા પાસા

ભક્તિનગર પોલીસ સ્ટેશન તરફથી ઇગ્લીશ દારૂના વેચાણ કરવાના અનેક ગુનાઓ કરવાનામાં સંડોવાયેલા તેમજ સન.૨૦૧૯ ના વષૅમાં પાસામાં જઈ આવેલ ઈસમની ફરી પાસા દરખાસ્ત તૈયાર કરી છે. આવા ગુનાઓ કરતા ઈસમો ઉપર અંકુશ રહે તેમાટે રાજકોટ પોલીસ કમિશનર સાહેબશ્રી મનોજ અગ્રવાલ તથા જે.સી.પી. શ્રી ખુરશીદઅહેમદ સાહેબ તથા ડી.સી.પી શ્રી રવિ મોહન સૈની સાહેબ તથા એ.સી.પી શ્રી આર.એસ.ટંડેલ સાહેબ આરોપીને પાસા વોરંટની બજવણી કરવામાં આવેલ છે.
પાસા અટકાયત
ઈમ્તિયાઝ મહેબુબભાઈ પઠાણ. જાતે.સિપાઈ ઉ.૨૦ રહે. જંગલેશ્વર શેરી.૩૧ આઝાદ ચોક રાજકોટ.
કામગીરી કરનાર અધીકારીઓ
પોલીસ ઈન્સપેક્ટર વિ.કે.ગઢવી તથા પી.બી.જેબલીયા તથા નિલેશભાઈ મકવાણા તથા ધનશયામભાઈ મેણીયા તથા ભાવેશભાઇ મકવાણા તથા પ્રવિણભાઈ સોનારા તથા રાજુભાઈ દહેકવાલ તથા શૈલેષભાઈ રાવલ તથા અજયભાઈ શુકલા તથા રાહુલગીરી ગોસ્વામી તથા ઈદ્રજીતસિંહ સિસોદિયા.
રિપોર્ટ : દિલીપ પરમાર (રાજકોટ)