રાજકોટ સાધુવાસ વાણી રોડ પરથી એક ઈસમને છરી સાથે પકડી પાડતી ગાંધીગ્રામ પોલીસ

ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન તથા ડી.સ્ટાફના માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગ દરમિયાન સાધુવાસવાણી રોડ. ગુરૂજીનગર. વાડીવાળા કવાર્ટરના ચોક પાસેથી એક ઈસમને ગેરકાયદેસર છરી સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
આરોપી
વૈભવ નરેશભાઈ પરમાર. અનુ-જાતિ. ઉ.૧૯ રહે. રૈયાગામ રાજકોટ.
કામગીરી કરનાર અધીકારીઓ
પોલીસ ઈન્સપેક્ટર આર.એસ.ઠાકર તથા એમ.વિ.રબારી તથા રાજેશભાઈ મિયાત્રા તથા હરપાલસિંહ જાડેજા તથા મુકેશભાઈ ડાંગર તથા જેનતિગીરી ગોસ્વામી.
રિપોર્ટ : દિલીપ પરમાર (રાજકોટ)