ધનસુરા મામલતદાર કચેરીએ આધાર કાર્ડ કાઢાનાર ઓપરેટરની મનમાની….!

મળતી માહિતી મુજબ ધનસુરા તાલુકા મામલતદાર કચેરી એ ગણા સમયથી પ્રજા ને પરેશાની ભોગવવી પડે છે। આધર કાડૅ કઢાવવા જતા વ્યક્તિઓને સંતોષ કારક જવાબ મળતો નથી અને વગર કારણે ધરમ ધકા ખાવા પડેશે અાવું વારંવાર બનેશે આવું વારંવાર થવા પાછળ ઓપરેટરનો હેતું શું છે તે તંત્ર એ સમજવૂં જોઇએ અને પ્રજા પડતી મુશ્કેલીઓ દૂર થાય તેવા પગલા લેવા જોઇએ હમણા જ એક જાગૃત વ્યક્તિ તેના બાબાનું કાડૅ કઢાવવા ગયેલા અને તેમણે પણ આ અનુભવ થયેલ તો ગામડાની અભણ પ્રજા નું તો શું…?
રીપોર્ટ : મનોજ રાવલ (ધનસુરા)