લાઠી : પી. એમ. શંકરની મુલાકાતે ટ્રસ્ટના પ્રમુખ ઘનશ્યામભાઈ શંકર

લાઠીના ઉદ્યોગપતિ અને વતાંપ્રેમી દાતા ઘનશ્યામભાઈ શંકર (શિવમ જવેલ્સ, મુંબઈ એમડી) પી.એમ.શંકર ની ખાસ મુલાકાતે આવેલા આ પ્રસંગે શાળાની વિદ્યાર્થી સ્વનિર્મિત ગણેશજી ની મુર્તિથી સ્વાગત કરેલ બાળકો દ્વારાસંકૃતિક કૃત્તિઓ રજૂ કરવામાં આવેલ તેવોએ દરેક વર્ગમાં મુલાકાત લઈ બાળકો સાથે સંવાદ કરેલ અને વિવિધ પ્રવૃત્તિઓ ભાગ લેનાર ને પ્રોત્સાહીત કરેલ સમગ્ર કાર્યક્રમનું સંચાલન દયાબેન ડાંગરે કરેલ.
રિપોર્ટ : નટવરલાલ ભાતિયા