ઉપલેટા ખાતે ધોરણ 10-12ની દરેક શાળામાં પરિક્ષાર્થિઓનું ભવ્ય સ્વાગત

ઉપલેટા ખાતે ધોરણ 10-12ની દરેક શાળામાં પરિક્ષાર્થિઓનું ભવ્ય સ્વાગત
Spread the love

ઉપલેટા માં શરૂ થયેલી ધોરણ 10 અને 12 બેસનાર પરિક્ષાર્થિઓને કુમકુમ તિલક કરી ને મો મીઠું કરાવીને ભવ્ય સ્વાગત કરવામાં આવ્યુ હતું. તેમજ ઉપલેટામાંથી આવેલા જુદીજુદી શાળાના વિદ્યાર્થી ઓ મુક્ત પણ અને કોઈપણ પ્રકારના ડર વગર હળવાશ થી પરીક્ષા આપી શકે તેવુ વાતાવરણ તથા માર્ગદર્શન ટી.જે સ્કુલ ના શિક્ષકો દ્રારા આપવામાં આવ્યુ હતું આ શાળામાં વિકંલાગ વિદ્યાર્થીઓને અલગ વ્યવસ્થા કરાઈ હતી.

આ કાર્યક્રમ માં નગરપાલિકા ના સભ્ય મયુરભાઈ સુવા, ધવલભાઈ માકડીયા, જયેશભાઈ ત્રિવેદી, રણુભા જાડેજા, અજય જાગાણી, હરસુખભાઈ સોજીત્રા, વિક્રમસિંહ, જે.સી.આઈના પ્રમુખ તથા તમામ સભ્યો તથા શિક્ષકોએ બધા વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ આપી હતી તથા શ્રી ટી.જે કન્યા વિદ્યાલય ના તમામ સ્ટાફ હાજર રહ્યા હતા પરીક્ષાર્થિ મુક્ત મને પરીક્ષા આપી શકે તેવુ હેતુસર પોલીસ દ્રારા બંદોબસ્ત ગોઠવી દીધો હતો.

રિપોર્ટ : વિપુલ ધામેચા (ઉપલેટા)

IMG-20200305-WA0015-0.jpg

Rasik Vegada

Rasik

Right Click Disabled!