અમરેલી :મોટી કુકાવાવની નીલમ ભાલુ જિલ્લાકક્ષાની પુસ્તક વાંચન સ્પર્ધામાં પ્રથમ

અમરેલી :મોટી કુકાવાવની નીલમ ભાલુ જિલ્લાકક્ષાની પુસ્તક વાંચન સ્પર્ધામાં પ્રથમ
Spread the love

તેજસ્વી વિદ્યાર્થીની શ્રી નીલમ વિજયભાઈ ભાલુ એ જિલ્લાકક્ષાની પુસ્તક વાંચન સ્પર્ધામાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કરી શાળાનું ગૌરવ વધારેલ છે. ધોરણ છ કક્ષાની સ્પર્ધામાં ભાગ લીધો હતો.અને ધોરણ છના જિલ્લાના સ્પર્ધકો વચ્ચે તેણે પ્રથમ ક્રમ મેળવ્યો હતો. તેની આ સફળતાને શાળાના આચાર્યશ્રી પીઠડીયા શ્રીપાલ ભાઈ તથા શાળા પરિવાર બીઆરસી શ્રી ગોંડલીયા ભાઈ તથા પે-સેન્ટર શ્રી મંજુબેન ભીમાણી પૂર્વ આચાર્ય શ્રી મનસુખભાઈ બીઆરસી શ્રી ઉદયભાઈ દેસાઈ તથા એસએમસી અધ્યક્ષ ખુબ ખુબ શુભેચ્છાઓ પાઠવી હતી. આ પ્રતિભાવંત વિદ્યાર્થીની અન્ય સ્પર્ધાઓ સાંસ્કૃતિક કાર્યક્રમ મોમા પણ ઉત્તમ દેખાવ કરી શાળાનું નામ રોશન કરેલ છે.

રીપોર્ટ : રસિક વેગડા (મોટીકુકાવાવ)

IMG-20200307-WA0005.jpg

Rasik Vegada

Rasik

Right Click Disabled!