શ્રી ઔદિચ્ય ગઢિયા બ્રહ્મસમાજ ફેડરેશન દ્વારા યુવક-યુવતીઓ માટે દ્વિતિય પરિચય મિલન

શ્રી ઔદિચ્ય ગઢિયા બ્રહ્મસમાજ ફેડરેશન દ્વારા યુવક-યુવતીઓ માટે દ્વિતિય પરિચય મિલન
Spread the love
  • તા. ૧૪-૦૬-૨૦૨૦ને રવિવારે રાજકોટમાં ભવ્ય આયોજનઃ શ્રી કિશોરભાઈ મહેતા
  • પહેલી વાર સમુહલગ્ન યોજવાની વિચારણા

ગુજરાતભરમાં લગભગ ૨૦ જિલ્લા તેમજ મુંબઈ – પૂણે નાસિક, કર્ણાટક, કેરળ, તમિલનાડુ, બંગાળ, દિલ્હી જેવા વિસ્તારોમાં અને લંડન, અમેરિકા, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, ઈસ્ટ આફ્રિકા જેવા દેશોમાં પથરાયેલા ઔદિચ્ય ગઢિયા બ્રાહ્મણની સંગઠન પાંખ શ્રી ઔદિચ્ય ગઢિયા બ્રહ્મસમાજ ફેડરેશન દ્વારા આગામી તા. ૧૪-૦૬-૨૦૨૦ને રવિવારે રાજકોટમાં ખળે જ્ઞાતિના યુવક-યુવતીઓ માટે પરિચય – મિલનનું આયોજન કરાયું છે.

ઔદિચ્ય ગઢિયા બ્રહ્મ સમાજ ફેડરેશનના પ્રમુખ અને જ્ઞાતિના શ્રેષ્ઠી શ્રી કિશારભાઈ મહેતા તેમજ મંત્રી શ્રી લાભશંકરભાઈ મહેતાએ એક યાદીમાં જણાવ્યા મુજબ તાજેતરમાં તા. ૨૩-૦૨-૨૦૨૦ના રવિવારે રાજકોટમાં મળેલી ફેડરેશનની બેઠકમાં તા. ૧૪-૦૬-૨૦૨૦ના પરિચય મિલન તેમજ તા. ૧૩-૧૨-૨૦૨૦ રવિવારે જ્ઞાતિના સમુહલગ્ન અને સમુહ યજ્ઞોપવિત યોજવાનું નક્કી કર્યું છે. રાજકોટના સુપ્રસિધ્ધ શ્રી બી. કે. ગરૈયા હોમિયોપેથિક શૈક્ષણિક સંકુલ, કાળીપાટ, રાજકોટ – ભાવનગર રોડ, રાજકોટ ખાતે આ પરિચય – મિલન યોજાશે.

ગુજરાતભરના ઘટકો તેમજ ફેડરેશનના પેટ્રન સભ્યો આજીવન સભ્યોની વિશાળ ઉપસ્થિતિમાં લેવાયેલા નિર્ણય મુજબ પરિચય – મિલન માટેના ફોર્મનું વિતરણ શરૂ થઈ ગયું છે, અને જે તે ઘટકના પ્રમુખ પાસેથી ફોર્મ્સ મળી શકશે અને તે ભરેલા ફોર્મ્સ ૩૦-૦૪-૨૦૨૦ સુધીમાં ભરીને ફેડરેશનને મોકલવાના રહેશે.

જ્ઞાતિના પરિચય – મિલનના સંદર્ભમાં ફોર-કલર પુસ્તિકા પણ પ્રસિધ્ધ કરવાનું આયોજન છે.    પરિચય – મિલનમાં ભાગલેવા ઈચ્છુક બનવા મળતા યુવક-યુવતીઓના વાલીઓ પોતાના શહેર નગરના ઘટકોના પ્રમુખોનો કે પરિચય મિલન આયોજન સમિતિના સભ્યોનો સંપર્ક સાધવો તેમ યાદીમાં જણાવ્યું છે.

આયોજન સમિતિ

ક્રમ             નામ                            ગામ                મોબાઈલ નંબર

૧       શ્રી કિશોરભાઈ પી. મહેતા     જુનાગઢ              ૯૪૨૭૫ ૯૭૯૫૭

૨       શ્રી લાભશંકરભાઈ  મહેતા     જુનાગઢ             ૯૪૨૭૯ ૨૨૨૧૧

૩       શ્રી હિતેષભાઈ જે. પંડ્યા        ગાંધીનગર         ૯૯૭૮૪ ૦૬૦૧૫

૪      શ્રી શૈલેષભાઈ એમ. જોષી     અમદાવાદ         ૯૮૨૪૦ ૩૧૭૧૩

૫      શ્રી દિનેશભાઈ વી. પંડિત      રાજકોટ              ૯૩૨૮૦ ૬૩૦૬૪

૬       શ્રી કૌશિકભાઈ એ. પાઠક       રાજકોટ              ૯૯૦૪૪ ૨૫૨૫૨

૭      શ્રી કિશોરભાઈ એ. પંડ્યા       રાજકોટ              ૯૪૨૭૨ ૨૧૨૧૨

૮       શ્રી હેમેન્દ્રભાઈ એ. પંડ્યા       રાજકોટ              ૯૪૨૬૯ ૭૦૫૪૯

૯       શ્રી બિપિનભાઈ કે. પંડ્યા       વેરાવળ             ૯૭૧૪૯ ૫૮૮૨૮

૧૦     શ્રી અશોકભાઈ વી. ભટ્ટ         જામનગર           ૯૭૨૭૭ ૨૫૩૮૫

૧૧      શ્રી શ્વેતાબેન ડી. વ્યાસ          વડોદરા              ૯૭૨૬૬ ૭૫૯૯૧

૧૨      શ્રી પ્રકાશભાઈ એમ. ભટ્ટ       પોરબંદર            ૯૪૨૭૨ ૧૮૨૩૬

૧૩      શ્રી પ્રફુલ્લભાઈ વ્યાસ           જામનગર           ૯૪૨૪૭ ૨૯૨૦૩

૧૪     શ્રી વિપુલભાઈ જે. ભટ્ટ          કેશોદ                  ૯૪૨૬૪ ૪૩૩૧૭

૧૫     શ્રી જ્યંતિલાલ ડી. વ્યાસ      ગોંડલ                 ૯૪૨૯૯ ૭૮૯૧૮

૧૬     શ્રી બીજલબેન પંડ્યા             વડોદરા              ૯૦૯૯૭ ૭૦૦૩૯

૧૭     શ્રી બકુલભાઈ ડી. પંડ્યા        અમરેલી             ૯૮૨૪૮ ૭૯૦૯૪

૧૮     શ્રી પરેશભાઈ ડી. પંડ્યા         અમરેલી            ૯૯૭૯૮ ૭૨૭૦૭

૧૯     શ્રી મહેશભાઈ પંડિત              અમરેલી            ૯૯૭૯૨ ૭૧૫૦૧

૨૦     શ્રી શૈલેષભાઈ જોષી              ઉપલેટા             ૯૯૦૯૨ ૯૮૯૦૨

૨૧      શ્રી મયુરભાઈ પંડ્યા              બગસરા            ૯૪૨૬૧ ૨૯૪૩૯

૨૨      શ્રી અશોકભાઈ પંડ્યા             બગસરા           ૯૪૨૭૨ ૪૫૭૨૦

૨૩      શ્રી કૌશિકભાઈ ભટ્ટ                 ભાવનગર        ૯૭૨૬૯ ૬૪૬૪૬

૨૪.     શ્રી વિજયભાઈ રાવલ           ઉપલેટા            ૯૪૨૬૯ ૮૧૦૮૬

૨૫.    શ્રીમતિ સંદિપાબેન  પંડ્યા     ધોરાજી             ૯૯૭૮૯ ૧૩૯૭૨

૨૬.     શ્રી જયંતીલાલ મહેતા           ગોંડલ               ૯૮૭૯૫ ૨૧૫૨૦

૨૭.    શ્રી વિજયભાઈ ભટ્ટ                 જામનગર         ૯૮૯૮૨ ૯૬૨૫૧

Admin

Admin

9909969099
Right Click Disabled!