અમરેલી જિલ્લાનું મોટી કુકાવાવ રેલવે ફાટક પાસે આવેલા સ્વાતી પેટૃૉલિયમમાં ભારત મેગા લકકી ડ્રેૉનુ આયોજન

અમરેલી જિલ્લાનું કુકાવાવ રેલવે ફાટક પાસે આવેલા સ્વાતી પેટૃૉલિયમ માં ભારત પેટ્રોલિયમ કંપની દ્વારા હૉળી ના તહેવાર ની શાનદાર ઉજવણી ના ભાગ રૂપે ટુ વહીલ વાહન ધારકો માટે હૉલી કે રંગ, BPCL કે સંગ. મેગા લકકી ડ્રેૉ નુ આયોજન કયુઁ છે. જેમાં ૩૦૦નું પેટ્રોલ ટુ વ્હીલર વાહન મા પુરાવનાર ને લકકી કુપન આપવા મા આવશે જેનૉ મેગા ડ્રેૉ તા, ૧૦.૪.૨૦૨૦ ના રોજ રાજકોટ ખાતે યોજાશે. આ ઉપરાંત કુકાવાવ સવાતી પેટ્રોલ પંપ ખાતે ૪ અઠવાડિયા સુધી દર શનિવારે એક ડ્રેૉ કરવામાં આવશે જેમાં બે લકકી ગા઼હઙ ને ૩૦૦ નું પેટ્રોલ ફ્રી આપવામાં આવશે. આમ દરેક લકકી કુપન ધરાવનારને બે ડ્રેૉનૉ લાભ મળે.
કદ કોઈપણ વ્યક્તિ ૩૧.૩.૨૦૨૦સુઘી વારંવાર ૩૦૦નુ પેટ્રોલ પૉતા ના ટુ વ્હીલર મા પુરાવી વઘુ ને વધુ લકકી કુપન મેળવીને લક અજમાવી શકશે. આ ઈનામી યોજના ના ભાગ રૂપે પહેલા ઈનામી ડ્રેૉ તા. ૭.૩.૨૦ને શનિવારે સવાતી પેટ્રોલ પંપ ખાતે કુંકાવાવના અાગેવાન વેપારી દિપકભાઈ સૉની, કિશોરભાઈ માંડવીયા, રાજુભાઈ વાળા, ચેમ્બર પમુખ અરવિંદભાઈ સૉની, ભીખાભાઈ મિસત્રી, કમલેશભાઈ લાખાણી, વિનુભાઇ સૉની, ચતુરભાઈ ભગત, પત્રકાર કિતીેભાઈ જૉષી, ટી.વી પત્રકાર રસિક ભાઈ વેગડા, હસુભાઇ ઉનડકટ, શશીકાંત ભાઈ જૉષી વગેરે આગેવાનોની હાજરી માં ડ્રેૉ કરવામાં આવ્યો હતો જેમાં લકકી કુપન ન. ૨૨૨ અને લકકી કુપન ન. ૨૫૯ નીકળતા આ બે ય ગાહકને ૩૦૦નુ પેટ્રોલ ફી્ આપવામાં આવેલ હતુ. આગેવાનો તથા ગાહકૉ સવાતી પેટ્રોલ પંપની ઈનામી યોજનાથી રાજી થયા છે.
રીપોર્ટ : રસિક વેગડા (મોટીકુકાવાવ)