અમરેલી બગસરાની સખીમંડળની બહેનો દ્વારા અલગ અલગ રોજગારી પ્રોજેકટ

અમરેલી બગસરાની સખીમંડળની બહેનો દ્વારા અલગ અલગ રોજગારી પ્રોજેકટ
Spread the love
  • અમરેલી જિલ્લાનું બગસરાના નટવર નગર વિસ્તારમાં બહેનો પોતાની આજીવિકા માટે વર્ષ સંઘર્ષ કરીને પણ હાલ પગભર મહિલાઓ પોતે સરખાઓ ચલાવીને રોજગારી મેળવે છે.

આ છે અમરેલી જીલ્લાનાં બગસરા શહેર જયાં અનેક બહેનોને સખીમડળ સહિત અલગ અલગ પ્રોજેકટ મહિલાઓ પોતાની આજીવિકા માટે જહેમત ઉઠાવી રહી છે ત્યારે વાત કરીએ છીએ નટવર નગર વિસ્તારમાં મહિલાઓ પોતેજ સરખાઓ ચલાવીને રોજગારી મેળવે છે અહીં દસ બાર બહેનોએ પોતાના ઘરે જ સરખાઓ ચલાવીને રોજગારી મેળવી શકે છે અને દરેક બસો થી ત્રણ રુપિયા સુધીમાં રોજગારી મેળવે છે સરકાર પાસે ગૃહ ઉદ્યોગમા પણ સમાવેશ કરવા માગણી કરેલ મહિલાઓ પોતાની મહેનત કરીને પોતાની રોજી મેળવે છે.

અહીં 10 બહેનો કામ કરે છે જે એક બહેન ને 5000 હજાર રૂપિયા ઉપર કામ કરે છે અહીં બહેનો પોતાની રોજી રોટી કમાઈ રહી છે અને અહીં બહેનો પોતાના પગભર થઈને આજીવિકા મેળવી રહી છે ત્યારે અહીં જેમાં નથી તડકાનો સામનો કરવો પડતો માત્ર મશીનરીઓના પ્રોજેકટ થતી કામગીરીઓમાં ધ્યાન આપીને પોતાની રોજગારી મેળવી રહેલ છે મહિલાઓ ની આજીવિકા માટે ચરખાઓ ચલાવીને રોજગારી મેળવે છે. મહિલા દિન વિશે સ્પેશિયલ રિપોર્ટ રાજુભાઇ કારિયા જણાવે છે.

રિપોર્ટ : રસિક વેગડા (કુંકાવાવ)

CollageMaker_20200309_135720399-0.jpg

Rasik Vegada

Rasik

Right Click Disabled!