રાષ્ટ્રપ્રેમી જાબાઝ પોલીસ અધિકારી શ્રી વણજારાને દરેક કેસમાં નિદોર્ષ જાહેર કરવામાં આવતા સન્માનિત કરવામાં આવ્યા

રાષ્ટ્ર પ્રેમી ગુજરાત ને આંતકવાદ મુક્ત કરનારા જાબાઝ પોલીસ અધિકારી શ્રી ડી,જી,વણજારા સાહેબ ને બધા કેસમાં નિદોર્ષ જાહેર કરવામાં આવતા અને નિવ્રુત્તિ પછી પેસ્યલ કેશમાં આઈ, જી,પી,તરીકે પ્રમોશન મળતા ગુજરાત ભરના તેમના ચાહક વઁગ અને સામાન્ય ધાર્મિક સંસ્થાઓ દ્વારા એક ભવ્ય સન્માન સમારંભ અમદાવાદ નાશ્રી શહિદ વીર મંગલ પાંડેને હોલ ખાતે ગોઠવવામાં આવેલ તેમા ગુજરાત ભરના સંતો મહંતો અને દરેક ગ્નાતિના આગેવાનો ઉપસ્થિત રહી વણજારા સાહેબનુ સન્માન કરવામાં આવેલ.
બોટાદ કાઠી ક્ષત્રિય સેના ના પ્રમુખ ગૌરક્ષક સામતભાઈ જેબલીયા એ વણજારા સાહેબને કેસરી ખેસ પહેરાવી શકિત રૂપેણ તલવાર અપઁણ કરી સન્માન પત્ર અપઁણ કરી સન્માન કરેલ. આ પ્રસંગે સામતભાઈ સાથે જસદણ ભાજપના મહામંત્રી શ્રી કાતિૃકભાઈ હુદડ તથા બોટાદ યુવા પ્રમુખ અમિરાજભાઈ ધાધલ તથા વિંછીયાના કાળુભાઈ બોરીચા તથા પાળીયાદના બાબભાઈ ખાચર તથા બોટાદના સંજયભાઈ ખુમાણ તથા સિધ્ધરાજભાઈ ખાચર વિગેરે ઉપસ્થિત હતા ખાસ આનંદની વાતતો એછેકે વણજારા સાહેબના સન્માન પ્રસંગે સામતભાઈ જેબલીયાની સાથે ગૌભક્ત પ,પુ.કાલીદાસ બાપુ ઉપસ્થિત રહેલ તે આનંદની વાત કહેવાય તેમ બોટાદના ગૌરક્ષક સામતભાઈ જેબલીયાની યાદીમાં જણાવે છે.
જય ગૌ માતા
રિપોર્ટ : રવિન્દ્ર કંસારા