જામજોધપુર નગરપાલિકાના હેડ કલાર્ક નિવૃત થતા વિદાય સમારંભ

આ પ્રસંગે પૂર્વ કેબિનેટ મંત્રી ચિમનભાઈ સાપરીયા, જિલ્લા ભાજપ મહામંત્રી ચેતનભાઈ કડીવાર, માર્કેટીંગ યાર્ડ ઉપ અધ્યક્ષ સી.એમ.વાછાણી, નગરપાલિકા પ્રમુખ સોનલબેન જાવિયા, જામજોધપુર ભાજપ પ્રમુખ જયેશભાઇ ભાલોડીયા, મહામંત્રીશ્રીઓ મકેશ નાનવડા, રમેશભાઈ ગોસ્વામી, પૂર્વ નગરપાલિકા પ્રમુખ નરેન્દ્રભાઇ કડીવાર, પૂર્વ ભાજપ પ્રમુખ ખુશાલભાઈ જાવિયા, તેમજ ન.પા. સદસ્યો, કર્મયોગીઓ, પદાધિકારીઓ, હોદેદારોશ્રીઓ હાજર રહ્યા હતા.
રિપોર્ટ : વિજય બગડા (જામજોધપુર)