અમરેલી : મોટી કુકાવાવમા રેલવે સ્ટેશન પાસે આવેલ સવાતી પેટ્રોલ પંપ BPCL કે સંગ મેગા લકકી ડ્રોનુ આયોજન

અમરેલી જિલ્લા ના મોટી કુકાવાવ મા રેલવે સ્ટેશન પાસે આવેલા સવાતી પેટ્રોલ પંપમા ભારત પેટ્રોલિયમ કંપની દ્વારા ૧ માચઁ થી ૩૧માચઁ સુધી હોલી કે રંગ BPCL કે સંગ મેગા લકકી ડ્રો નુ આયોજન થયેલ છે જેનો લકકી ડ્રેૉ તા ૧૦,૪,૨૦૨૦ ના રોજ રાજકોટ ખાતે યોજાશે. આ ઉપરાંત સવાતી પેટ્રોલ પંપ ખાતે ૪ વિકલી ડ્રો કરવામાં આવશે જેમાં ૨ લકકી ગાહક ને ૩૦૦ નુ પેટ્રોલ ફ઼ી આપવામાં આવશે આમ દરેક લકકી કુપન ધરાવતા ગ્રાહકો ને બે ડ્રેૉ નો લાભ મળે. કોઈપણ વ્યક્તિ ૩૧,૩,૨૦૨૦ સુધીમાં વારંવાર ૩૦૦ નું પેટ્રોલ પોતાના ટુ વ્હીલર મા પુરાવી વઘુ ને વધુ લકકી કુપન મેળવી ને પોતાના લકક અજમાવી શકશે.
વિકલી લકકી યોજનાના બીજાે લકકી ડ્રો ૧૭.૩.૨૦૨૦ ના રોજ સવાતી પેટ્રોલ પંપ ખાતે યોજવામા આવેલ. જેમાં કુકાવાવ ના આગેવાન વેપારીઓ બાબુભાઈ ઉનડકટ, ચંદુભાઈ મિસત્રી, વિનુભાઇ સૉની, ભીખાભાઈ રવિયા, હરસુખ ભાઈ મિસત્રી, કિશોરભાઈ માંડવિયા, ચેમ્બર પમુખ અરવિંદભાઈ સાેની, ઉપપ્રમુખ ભીમજીભાઈ વેકરીયા, મંત્રી શશી ભાઈ જોષી, પત્રકાર રસિકભાઈ વેગડા, ભાગવત કથાકાર મનોજ ભાઈ જોષી, હસમુખ ભાઈ ઉનડકટ, આશિષભાઈ, સંજય ભાઈ વગેરે ની હાજરી માં બીજો વિકલી ડ્રેૉ યોજવામાં આવેલ જેમાં ૨ લકકી ગ્રાહકોને ૩૦૦ નું ફ઼ી પેટ્રોલ આપવામાં આવેલ હતું. ગ્રાહકો અને આગેવાનો ભારત પેટ્રોલીયમ કંપની ની ઈનામી યોજના થી ખુશ થયા હતા.
રીપોર્ટ : રસિક વેગડા (મોટીકુકાવાવ)