મોટીકુકાવાવ મુકામે કોરોના વાઈરસથી બચવા ઉકાળાનું વિતરણ
આજરોજ મોટીકુકાવાવ મુકામે કોરોના વાઈરસ થી બચવા ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું હતું તેમાં ઉપસ્થિત કિશોરભાઈ ગોસાઈ સંજય ભગત મુકેશ ભાઇ આસોદરીયા અજીતભાઈ વ્યાસ આશિષભાઈ શ્રીજી પાવભાજી વાળા ગોપીભાઈ દાબેલી વાળા કાનાભાઈ હિતેશભાઈ દેવા ભાઇ તેમજ કુંકાવાવના ભારતીય જનતા પાર્ટીના તમામ આગેવાનો હાજર રહ્યા હતા તેવોએ આર્યુવેદિક ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં બહોળી સંખ્યા માં ગ્રામજનો જોડાયા હતા.