યાત્રાધામ સતાધાર કોરોના ઇફેક્ટને કારણે તારીખ 31-3 સુધી શ્રદ્ધાળુઓ માટે બંધ

યાત્રાધામ સતાધાર કોરોના ઇફેક્ટને કારણે તારીખ 31-3 સુધી શ્રદ્ધાળુઓ માટે બંધ
Spread the love

હાલમાં વિશ્વ મારામારી કોરોના ના જીવલેણ વાયરસ સમગ્ર વિશ્વ મા ફેલાય રહીયો છે તયારે સતાધાર ધામ ના મહંત શ્રી વિજયબાપુ પણ આ ભયંકર જીવલેણ વાયરસ કોરોલા લોકો ના સામું ભેગા થાય અને અને અરસ પરસ હાથ મિલાવાથી થતો ચેપી રોગ હોય તેથી સતાધાર ધામ મા પણ રોજના હજારો ની સંખ્યા મા ભક્તો આવતા હોય અને આ જીવલેણ બીમારી બીજા ને પણ ના લાગે તેથી આજ તારીખ 21-3 થી 31-3 સુધી સતાધાર ધામ ભક્ત જનો અને શ્રદ્ધાળુ માટે દર્શન બંધ રાખવા નો નિર્ણય કરેલ છે અને વધુ મા બાપુ એ જણાવ્યું કોઈ શ્રદ્ધાળુ દૂર થી આવતા હોય અને તેમને મંદિર બંધ છે તેવી ખબર ના હોય to તેમને સમજાવી ની જગ્યા મા રોકાણ ના કરે.

લોકોનો સમૂહ હોય ત્યાં પણ રોકાય નય તેમને સમજાવી ને પોતાના આરોગ્ય ની તકેદારી રાખી પોતાના ઘરે જાય તેવા પ્રયત્ન કરવા મા આવે છે અને આજ થીજ સતાધાર મંદિર દાર્શની થીઓ માટે બંધ કરવા મા આવે છે જ્યાં રોજ હજારો ની સંખ્યા મા માણસો ની આવાન જવાન કરે છે તે સતાધાર ધામ આજે સુમસાન જોવા મળે છે સતાધાર ની બરો બાર દુકાનું છે બસ સ્ટેન્ડ ની અંદર એ ધાન્ધાર થી ઓ પણ બાપુ ના નિર્ણય ને સ્વીકારી ને પોતાના ધંધા રોજગાર સ્વયમ બંધ રાખીને સહયોગ આપી રહ્યા છે.

અંતમાં પૂજ્ય બાપુ એ સરકાર શ્રી ના આદેશ મુજબ ધર્મ સંસ્થા ઓ પણ આ ભયાનક વાયરસ સામે સહયોગ આપવો અને લોકો ની સુખાકરી અને આરોગ્ય જળવાય તે માટે પોતાના નિર્ણય મુજબ આજ થી મંદિર ના દર્સન બંધ કરવા મા આવેલ છે અને હવે પછી સરકાર નો બીજો કોઈ આદેશ ના થઇ ત્યાં સુધી સતાધારધામ સર્ચ ડાઉન રહેશે.

રિપોર્ટ : હરેશ મહેતા (વિસાવદર)

IMG-20200321-WA0003-0.jpg

Rasik Vegada

Rasik

Right Click Disabled!