પેટલાદ ખાતે અર્જુન શાહ પીરનો ૮૦૮મો ઉર્ષ ઉજવાયો

પેટલાદ ખાતે હિન્દુ /મુસ્લિમ ના આસ્થાના પ્રતીક એવા અર્જુન સાહ બાવા દરગાહ ખાતે ૮૦૮ મો ઉર્ષ ઉજવાયો હતો આં ઉર્ષ ત્રણ દિવસ સુધી ચાલ્યો હતો આં કાર્યક્રમ માં તેમાં h.s.k group ni ખૂબ.સારી કામગીરી રહી હતી.રેલવે સ્ટેશન થી દર્ગાં સુધી રિક્ષામાં તદન ફ્રીમાં મુસાફરી કરાવતા હતા સરબત ઠડા પાણી સહિત ની વિના મૂલ્યે સુવિધા પૂરી પાડી હતી અને આં ઉર્ષ માં લોકો ને મદદ કરી ને ધન્યતા અનુભવી હતી.
રિપોર્ટ : વિપુલ સોલંકી (પેટલાદ)