પેટલાદમાં નગરપાલિકા તંત્ર દ્વારા કોરોના વાયરસના લીધે દવાનો છંટકાવ

પેટલાદ સોસાયટી ચાલી વિસ્તાર કોઈ વિસ્તાર બાકી ના રહી જાય તેમાટે નગરપાલિકા ના.કર્મચારી ઓ દ્વારા કૉરોનો વાયરસ વધારે ફેલાય નહિ તેમાટે અગમ ચેતી ના પગલાં ભરવામાં આવી રહ્યા છે ત્યારે પાલિકા દ્વારા અપીલ કરવામાં આવી રહી છે કે કામ.સિવાય બહાર જવાનું ટાળો નગરપાલિકા માં એક ફોન કરો અને જરૂરી ડોક્યુમેન્ટ દાખલા ગરે બેઠા પોચતા કરવામાં આવશે.
વિપુલ સોલંકી (પેટલાદ)