લીંબડી મોટા મંદિર આયોજિત માસ્ક બનાવવાનું સેવા કરતા લીંબડી દરજી જ્ઞાતિ સમાજના ભાઈઓ

હાલમાં સમગ્ર દુનિયા માં કોરોના વાયરસના કહેર સામે લડવા માટે લોકો ને કોરોના વાઇરસ ની સામે રક્ષણ કરવા અને લીંબડીમાં કોરોના વાઇરસ ન ફેલાઈ તે માટે લીંબડી મોટા મંદિરના મહંત શ્રી લાલદાસજી બાપુના આશીર્વાદ થી લીંબડી મોટા મંદિર ખાતે લીંબડીના લોકો માટે આજે લીંબડીના દરજી જ્ઞાતિ સમાજના સમગ્ર ભાઈઓ દ્વારા લોકોને પહેરવા માટે માસ્ક બનાવવા માટે તન મનથી સેવા કરી રહિયા છે.
રિપોર્ટ : દિપકસિંહ વાઘેલા (લીંબડી)