અનાજના પુરવઠાને પહોચી વળવા ૨૬૩૯ મેટ્રીક ટન ઘઉંનો સ્ટોક મધ્યપ્રદેશથી લવાયો

Spread the love

વડોદરા,
રાજ્યમાં લોકડાઉન દરમિયાન અનાજના પુરવઠા પહોંચી વળવા માટે સરકાર પ્રયાસ કરી રહી છે. જેને પગલે આજે ૫૦ ગાડીઓમાં ૨૬૩૯ મેટ્રીક ટન ઘઉંનો સ્ટોક મધ્યપ્રદેશથી વડોદરા લાવવામાં આવ્યો છે. જેને ફુડ કોર્પોરેશન ઓફ ઇÂન્ડયાના વેર હાઉસમાં મોકલી આપવામાં આવ્યો છે. ઘઉંનો સ્ટોક મધ્યપ્રદેશના હરડાથી લાવવામાં આવ્યો છે.
વડોદરા શહેરમાં શાકભાજી માર્કેટોમાં ભીડ થતાં પોલીસે કડક બજાર અને ચોખંડી શાકમાર્કેટ બંધ કરાવ્યું હતું. આ ઉપરાંત લોકડાઉનનો કડક અમલ કરાવવા ઇછહ્લની કંપનીએ ફૂટ માર્ચ કરી હતી.

Admin

Admin

9909969099
Right Click Disabled!