કોરોના વાયરસના સંદર્ભે લોકગાયક અને હાસ્ય કલાકાર હકાભા ગઢવીએ કરી જાહેરાત Anish Godani March 29, 2020 Gujarat Spread the love Post Views: 449 કોરોના વાયરસના સંદર્ભે હકાભા ગઢવીએ ૧૦ વર્ષ સુધી કમાયેલ તમામ રૂપિયા આપી દેશે સરકારને. તેમના બેન્ક ખાતામાં રહેલ તમામ રૂપિયા માંથી માત્ર ૫૦ હજાર રૂપિયા રાખશે અને બીજા બધા રૂપિયા સરકારને આપશે. રિપોર્ટ : દિલીપ પરમાર (રાજકોટ)