જૂનાગઢ પોલીસ દ્વારા ડ્રોન કેમેરા મારફતે નજર રાખવાનું ચાલુ કરવામાં આવ્યું

જૂનાગઢ શહેરમાં સોસાયટી ઉપર જૂનાગઢ પોલીસની ડ્રોન કેમેરા મારફતે નજર રાખવાનું ચાલુ કરવામાં આવેલ છે.
સોસાયટીમાં એકત્રિત થઈને ટોળા સ્વરૂપે બેસવાનું બંધ કરો, ગુન્હો બને છે.
સોસાયટીમાં એકત્રિત થઈને ક્રિકેટ રમવાનું બંધ કરો, ગુન્હો બને છે.
ઘરમાં રહો, સુરક્ષિત રહો..
તમે સુરક્ષિત, સમાજ સુરક્ષિત…
સલામત જૂનાગઢ…
જૂનાગઢ પોલીસ..
રિપોર્ટ : અનિષ ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ
જૂનાગઢ બ્યુરોચીફ