માનવતાની મશાલરૂપી વ્યક્તિત્વ : વજાભાઈ કે વાઘેલા…!!

આજે સમગ્ર વિશ્વ જ્યારે કોરોના સામે લડી રહ્યું છે ત્યારે વિવિધ સેવાભાવી સંસ્થાઓ સંગઠનો, એનજીઓ અને લોકો પોતાનાથી બનતી સેવા કરવા માટે આગળ આવી રહ્યા છે ત્યારે ધાનેરા શહેરમાં પણ એવા જ એક સેવાભાવી વ્યક્તિત્વ વાઘેલા વજાભાઈ કમાભાઇ વર્ષોથી ગરીબ અને ભૂખ્યા લોકો ને જમવાનું મળી રહે તે માટે રામ-રસોડું ચલાવી રહ્યા છે. ” કોઈ પણ ગરીબ ભુખુ ના રહે ” તે જ તેમનો ઉદ્દેશ છે. માટે તેમનો ગ્રામજનોને પ્રેરણાદાયી સંદેશ છે, કે કોઈ પણ ગરીબ કે ભુખયુ આપને દેખાય તો અમને ભલામણ કોન્ટેક્ટ :- 9429716943 નંબર ઉપર કરવા વિનંતી. વધુમાં તેમનું કહેવું છે, કે મિત્રો કોકને આંગળી ચીંધી ને તમે પણ આ સેવા માં સહભાગી બની શકો છે.
અહેવાલ :- તુલસી.બોધુ, બ.કાં
(લોકાર્પણ દૈનિક)