જૂનાગઢ : વિડિયો કોન્ફરન્સના મધ્યમથી બેઠકમાં સહભાગી થતાં મંત્રી જવાહર ચાવડા

જૂનાગઢ : વિડિયો કોન્ફરન્સના મધ્યમથી બેઠકમાં સહભાગી થતાં મંત્રી જવાહર ચાવડા
Spread the love

મત્સ્યોધ્યોગ અને પ્રવાસન મંત્રી શ્રી જવાહરભાઈ ચાવડા આજે જૂનાગઢ કલેકટર કચેરી ખાતેથી વિડીયો કોન્ફરન્સના માધ્યમથી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં સહભાગી થયા હતા. મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નિતીનભાઈ પટેલે ગાંધીનગર ખાતેથી જિલ્લા મથકોએ સબંધિત જિલ્લા કલેકટર કચેરીમાં રહેલા મંત્રી મંડળના મંત્રીઓ સાથે વિડીયો કોન્ફરન્સથી કેબિનેટ બેઠક યોજી હતી. કોરોના વાયરસ સંદર્ભે મંત્રીમંડળની બેઠક પ્રથમવાર ડિઝિટલ અને ઓનલાઈન મળી હતી . જેમાં વિડીયો કોન્ફરન્સથી આધુનિક સુવિધાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

રિપોર્ટ : અનિષ ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ
જૂનાગઢ બ્યુરોચીફ

video-conference.jpg

Anish Gaudana

Anish Godani

Right Click Disabled!