ઉપલેટા ધોરાજીમાં લોકડાઉન લઇને સારો પ્રતિસાદ મળ્યો

ઉપલેટા ધોરાજીમાં લોકડાઉન લઇને સારો પ્રતિસાદ મળ્યો
Spread the love

ઉપલેટા ધોરાજીમાં લોકડાઉન લઇને સારો પ્રતિસાદ મળ્યો અને પોલીસ સતત પેટ્રોલીંગ કરવામાં આવ્યુ અને દુકાન દારો ને હોમ ડીલેવરી કરવાનો આદેશ જાહેરનામા ભંગ કરનાર પર કડક કાર્યવાહી કરવામાં આવશે તથા તમામ વિસ્તારો નાકાબંધી કરવામાં આવેલ છે લોકો કાયદાનું ભાન જરુરી છે તો આરોગ્ય તંત્ર માં ઉપલેટામાં કોઈ પોઝિટિવ રીપોર્ટ નથી તેમજ શંકાસ્પદ માણસોને મોકલાવેલ છે તમામ રિપોર્ટ નેગેટીવ આવેલ છે હાલ માં પંદર માણસો ને કોરોન ટઈન માં છે જયારે 1105 ઘર અને 3171 વયકિત બહાર થી આવેલ છે એ ઓબઝરવ હેઠળ છે આરોગ્ય નાં લગભગ 180 કર્મચારી ઓ અને 90 ટીમ કાર્યરત છે.

આપણે આજની તારીખ થી આજ ના ટોટલ રિપોર્ટ આવવાના બાકી છે અને ૩૦૬ ઘર વિસિટ કરેલા છે અને આજની તારીખ માં ૨૦૬ લોકો કવોરાંતાઈન છે. જે દિવસે માહિતી મળી છે જે દિવસે ગુજરાત માં ૧૪ દિવસ થી હોમકવોરાંતાઈન કરીએ છીએ ને એ ગાઇડલાઈન માં જેમાં ૨ લોકોની તબિયતમાં શંકા હતી તેના સેમ્પલ રિપોર્ટ મોકલેલા છે એનો રિપોર્ટ આજે ૬ વાગા સુધી માં આવી જશે આરોગ્યની ગામ વાઇસ ટીમ છે  ધારો કે ૧૫ ગામમાં સબસેન્ટર પાંચ હોય તો તેમાં ૫ ની ટીમ બનાવી છે એવી રીતે ઉપલેટા માં ૬ ટીમ બનાવેલ છે અને PHC આપણા ચાર છે અને જુદાજુદા સબ્સેન્ટર છે જેમાં કોલકી માં પાંચ ટીમ, પાનેલી માં ૬ ટીમ, ભિમોરા માં ૬ ટીમ, ઢાંક માં ૬ ટીમ , ભાયાવદર માં એક ટીમ જેમાં ડૉ.હેપી પટેલ જે તાલુકા હેલ્થ ઓફિસર નો ચાર્જ સંભાળી રહ્યા છે..

રિપોર્ટ : વિપુલ ધામેચા (ઉપલેટા)

Screenshot_20200401-182439_WhatsApp-0.jpg

Admin

Vipul Dhamecha

9909969099
Right Click Disabled!