બનાસકાંઠા જિલ્લામાં ૪,૭૭૦ પોલીસ, હોમગાર્ડ અને ગ્રામરક્ષક દળના જવાનો લોકોની સેવામાં ખડેપગે

બનાસકાંઠા જિલ્લામાં ૪,૭૭૦ પોલીસ, હોમગાર્ડ અને ગ્રામરક્ષક દળના જવાનો લોકોની સેવામાં ખડેપગે
Spread the love

પાલનપુર,
બનાસકાંઠા જિલ્લામાં લોકડાઉનના ચુસ્ત અમલ થાય તથા કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે તે માટે બનાસકાંઠા પોલીસ અધિક્ષકશ્રી તરૂણ દુગ્ગલના વડપણ હેઠળ ૪,૭૭૦ જેટલાં પોલીસ, હોમગાર્ડ,ગ્રામરક્ષક દળ,વન વિભાગ, એક્સ-આર્મીમેન અને એન.એન.એસ.ના વિધાર્થીઓ વોલેન્ટીયર તરીકે ફરજ બજાવી રહ્યા છે. જિલ્લામાં ૧૫૮૪ પોલીસ જવાનો, ૧૪૮૨ હોમગાર્ડ જવાનો, ૧૪૨૯ ગ્રામરક્ષક દળ, ૮૭ વન વિભાગ, ૨૫ એક્સ-આર્મીમેન અને ૧૬૩ જેટલાં એન.એસ.એસ.ના વિધાર્થીઓ લોકડાઉનનું ચુસ્ત પાલન કરાવવા માટે પોલીસ ફોર્સના જવાનો સાથે લોકોની સેવામાં રાઉન્ડ ધ ક્લોક ખડેપગે ફરજ બજાવી રહ્યા છે.

Admin

Admin

9909969099
Right Click Disabled!