Post Views:
345
ચિત્રનગરીના આર્ટીસ્ટોએ ડોક્ટરો અને પોલીસ કર્મીઓને ચિત્રોથી આપી સલામી. અલગ અલગ થિમ પર ચિત્રકારી કરી આરોગ્યકર્મી અને પોલીસકર્મી માટે સંવેદના દર્શાવી. કોરોના મહામારી સામેના યુદ્ધમાં પોલીસ, ડોક્ટર અને મીડિયાની કામગીરીને ચિત્રકારોએ આપી સલામી.
રિપોર્ટ : દિલીપ પરમાર (રાજકોટ)