રાજકોટ : યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસમેન પોતાના પિતાના મૃત્યુ બાદ ફરજ પર હાજર
કર્મવીર પોલિસ મેન રાજકોટ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા લક્ષ્મણભાઈ પોતાના પિતાના અવસાન બાદ પોતાની ફરજ પર હાજર થયા હતા. તેમના પિતા નાની બીમારી બાદ અવસાન થયું હતું. જેની અંતિમવિધિ પતાવી પોતે પોતાની ફરજ પર પહોંચ્યા હતા. અને પોતાનું કામ રાબેતા મુજબ શરૂ કર્યું હતું. સલામ છે આવા કર્મવીર પોલીસ મેનને.
રિપોર્ટ : દિલીપ પરમાર (રાજકોટ)