દાંતા તાલુકાના નાનાસડામાં કરાયું સેનેટાઇજ

હાલમાં જ્યારે કોરોના વાયરસનો કહેર દિવસે અને દહાડે વધતો જઈ રહ્યો છે ત્યારે સરકાર દ્વારા આ કોરોના વાયરસ ના કહેર વચ્ચે સાવચેતી અને તકેદારીના ભાગરૂપે વિવિધ નિર્ણય લેવાય છે ત્યારે હાલમાં લોકડાઉન નું પણ ચુસ્તપણે પાલન થઈ રહ્યું છે ત્યારે વિવિધ ગામડાઓ ની ગ્રામ પંચાયત દ્વારા પોતાના ગામને સુરક્ષિત રાખવા માટે જરૂરી પગલા લેવાઈ રહ્યા છે ત્યારે બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાના નાના સડા ગામ પણ ગ્રામ પંચાયત દ્વારા સમગ્ર ગામમાં દવાનો છટકાવ સહિત જાહેર સ્થળો પર સેનેટાઇજ કરાયા.
નાનાસડા ગામ ના તમામ માર્ગો પર પણ સેનેટાઇજ કરવામાં આવ્યું નાનાસડાના સરપંચ અને તલાટી દ્વારા જાહેર માર્ગો અને જાહેર સ્થળ પર સેનેટાઇજ કરવા માં આવ્યું આં સહિત નાનાસડા ગામમાં જાહેર સ્થળો પર પણ દવાનો છંટકાવ કરવામાં આવ્યો હતો નાનાસડાના સરપંચ અને તલાટી દ્વારા કોરોના વાયરસ થી સાવચેતી અને તકેદારીના ભાગરૂપે જરૂરી પગલા લઈ અને નાનાસડા ગામ માં પણ સેનેટાઇજ સહિત જાહેર સ્થળો પર દવાનો છંટકાવ કરવામાં આવ્યો હતો.
રિપોર્ટ : અમીત પટેલ (અંબાજી)