રાજકોટ : રમજાન માસના અનુસંધાને સ્થાનિક મુસ્લિમોની મિટિંગનુ આયોજન

યુનિવર્સિટી પોલીસ સ્ટેશન ખાતે શ્રી.મનોહરસિંહ જાડેજા D.C.P. ઝોન.૨ સરની અધ્યક્ષતામાં યુનિવર્સીટી પોલીસ સ્ટેશન ઈન્સપેક્ટર આર.એસ. ઠાકર સર દ્વારા આગામી રમઝાન માસ અનુસંધાને સ્થાનિક મુસ્લિમ આગેવાનોની મિટિંગ લેવામાં આવેલ છે અને કોરાના મહામારી અનુસંધાને તકેદારી રાખવા અને મસ્જિદ ખાતે એકત્રિત ન થવા માટે સૂચનાઓ આપવામાં આવેલ છે.
રિપોર્ટ : દિલીપ પરમાર (રાજકોટ)