આણંદ : વટસાવિત્રીનું વ્રત કરીને પોતાના પતિ માટે લાંબી જિંદગીની પ્રાથના કરતી મહિલાઓ
આજ રોજ તા ૫/૬/૨૦ ના રોજ આણંદ જિલ્લામાં વિવિધ જગ્યા ઓ ઉપર આજે આનંદ ઉતશાહથી યોજાયું હતું. ધર્મિક મહત્વ પ્રમાણે પીપળાના ઝાડની ચારેય બાજુ આટી મારતી હોય છે માતાને પ્રાથના કરે છે કે મારા પતિનું આયુષ્ય લાંબું રહે તેમાટે વ્રત કરતી હોય છે અને પતિના આશીર્વાદ પણ લે છે.
વિપુલ સોલંકી / હરીશ પટેલ / રૂમિત મકવાણા (પેટલાદ)