રાજકોટ : 150 ફૂટ રિંગરોડ પર આવેલ રોઝરી સ્કૂલ દ્વારા પરિણામ વિતરણ

રાજકોટ શહેર ૧૫૦ ફૂટ રિંગરોડ પર આવેલ રોઝરી સ્કૂલ દ્વારા પરિણામ વિતરણ કરવામાં આવેલ છે. શાળાએ પરિણામ લેવા આવતા વાલીઓ કે શિક્ષકોને કોરોના સંક્રમણ ન થાય તે માટે રાખવામાં આવી તકેદારી. સોશીયલ ડિસ્ટનસિંગ ઝળવાઇ રહે તે મુજબ વ્યવસ્થા કરી પરિણામ વિતરણ કરવામાં આવ્યુ છે. શાળાએ આવતા વાલીને સેનેટાઈઝ કરી બાદમાં પ્રવેશ આપી વિદ્યાર્થીઓના પરિણામ આપવામાં આવ્યા હતા.
રિપોર્ટ : દિલીપ પરમાર (રાજકોટ)