રાજકોટ જીલ્લામાં કોરોનાનાં કેસમાં સતત વધારો : આજે વધુ 3 પોઝિટિવ કેસ

રાજકોટ જીલ્લામાં કોરોનાનાં કેસમાં સતત વધારો : આજે વધુ 3 પોઝિટિવ કેસ
Spread the love

રાજકોટ શહેર જીલ્લામાં કોરોનાનાં કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. આજે વધુ ૩ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. નાના મોવા પાસે આવેલા સિલ્વર પોઈન્ટ એપાર્ટમેન્ટમાં રહેતા રાજેન્દ્રભાઈ પટેલ ઉ.૫૪ કે જેઓ સુરેન્દ્રનગરથી આવ્યાં હતાં. તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેથી તેને સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

રેલનગરમાં આવેલ નાથદ્વારા સોસાયટીમાં રહેતા મીનાબેન અજીતસિંહ પરમાર ઉ.૫૧ અને અજીતસિંહ પ્રતાપસિંહ પરમાર ઉ.૫૬ નો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ બંનેની ટ્રાવેલ હિસ્ટ્રી અમદાવાદની છે. નાના મૌવા સિલ્વર પોઇન્ટ ફ્લેટમાં એક કેસ પોઝિટિવ. ૧૦ લોકોને કન્ટેઇનમેન્ટ કર્યા છે. જ્યારે ચાર વ્યક્તિને સમરસ હોસ્ટેલમાં ફેસીલીટી ક્વોરન્ટિન કર્યા છે.

રિપોર્ટ : દિલીપ પરમાર (રાજકોટ)

IMG-20200612-WA0019.jpg

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!