રાજકોટમાં છેલ્લા 18 કલાકમાં ૨૨ કેસ નોંધાયા, કુલ કેસનો આંક 360

રાજકોટમાં છેલ્લા 18 કલાકમાં ૨૨ કેસ નોંધાયા, કુલ કેસનો આંક 360
Spread the love

રાજકોટ શહેરમાં તા.૧૦.૭.૨૦૨૦ ના સાંજના ૫.૦૦ વાગ્યાથી તા.૧૧.૭.૨૦૨૦ ના બપોરના ૧૨.૦૦ વાગ્યા સુધીમાં રાજકોટ શહેરમાં કુલ ૨૨ કોરોના પોઝીટીવ કેસ નોંધાયેલ છે. આ સાથે શહેરમાં કુલ કેસનો આંકડો ૩૬૦ પર પહોંચી ગયો છે. આ સાથે આરોગ્ય વિભાગની ટીમે તમામ દર્દીઓને હોસ્પિટલ ખસેડી નોંધાયેલ વિસ્તારને ક્વોરન્ટાઈન કરવાની કામગીરી હાથ ધરી છે.

(0૧) જયદિપસિંહ જગદીશસિંહ જાડેજા ઉ.૩૭ સરનામું. ગોંડલ રોડ, રાજકમલ પેટ્રોલપંપ પાછળ, રાજકોટ

(0૨) જુલી જયદિપ રાઠોડ ઉ.૩૩ સરનામું. એચ-૧૭, શીતલ પાર્ક, બજરંગવાડી પાસે, રાજકોટ

(0૩) અરવિંદભાઈ જયંતીલાલ ઝીંઝુવાડિયા ઉ.૬૭ સરનામું. બ્લોક ૩/સી, કવા.નં.૪૯૯, આનંદનગર કોલોની, જાગનાથ મંદિર સામે, રાજકોટ

(0૪) હાર્દિક નાગજીભાઈ સોરઠીયા ઉ.૩૦ સરનામું. રાધે ગોવિંદ-૧, ગુલાબ વિહાર, બીગ બજાર પાછળ, ૧૫૦ ફુટ રીંગ રોડ, રાજકોટ

(0૫) પાટલીયા વત્સલ ઉ.૨૪

(0૬) હુમંતભાઈ સવજીભાઈ વાળા ઉ.૫૪ સરનામું. ૧૦-સુખસાગર સોસાયટી, રાજકોટ

(0૭) ચેતનભાઈ બાબુભાઈ પરમાર ઉ.૪૧ સરનામું. આશાપુરા શેરીનં.૧૩, કોઠારીયા મેઈન રોડ, રાજકોટ.

(0૮) રૂક્ષમણીબેન રમેશભાઈ ગજેરા ઉ.૩૯

(0૯) રમેશભાઈ ખીમજીભાઈ ગજેરા ઉ.૪૫ સરનામું. સીલ્વર નેસ્ટ, ભાવનગર રોડ, રાજકોટ

(૧૦) ભાવેશભાઈ ભવાનજીભાઈ ગુજરાતી ઉ.૩૪ સરનામું. રાજલક્ષ્મી-૨૦, કોઠારીયા મેઈન રોડ, રાજકોટ

(૧૧) કૃષ્ણકાંત શશીકાંતભાઈ ઉ.૩૩ સરનામું. મણીનગર-૨, રામેશ્વરપાર્ક, રાજકોટ

(૧૨) જ્યોતીન્દ્રસિંહ કિશોરસિંહ રાણા ઉ.૪૦ સરનામું. રૂક્ષમણી એપાર્ટમેન્ટ, વિકાસગૃહ ઉદ્યોગ, રાજકોટ

(૧૩) કેતન કાંતિ ભાણવડિયા ઉ.૪૩ સરનામું. જીવરાજપાર્ક, નાનામૌવા મેઈન રોડ, રાજકોટ

(૧૪) રંજનબેન રમેશભાઈ ઉ.૬૫ સરનામું. પંચનાથ, આશુતોષ એપાર્ટમેન્ટ, રાજકોટ

(૧૫) વિનોદ કુળજી વાડોદરિયા ઉ.૩૮ સરનામું. રાજલક્ષ્મી, મોરબી રોડ, રાજકોટ

(૧૬) પરેશ ગોરધન બારભાયા ઉ.૬૫ સરનામું. વર્ધમાન નગર, રાજકોટ

(૧૭ )લક્ષ્મણભાઈ ગોપાલભાઈ રામાણી ઉ.૬૦ સરનામું. પારસ સોસા. શેરીનં.૧, નેહરુનગર ૮૦ ફુટ રોડ, રાજકોટ

(૧૮) શીલાબેન અનંતરાય કાલરીયા ઉ.૬૨ સરનામું. શાલીગ્રામ એપાર્ટમેન્ટ, બ્લોકનં.૮૦૧, નિર્મલા કોન્વેન્ટ રોડ, રાજકોટ

(૧૯) લલીતાબેન કિશોરભાઈ કાલાવડીયા ઉ.૬૫

(૨૦) નાનાલાલ નારણભાઈ કાલાવડીયા ઉ.૭૩

(૨૧) તનુજ નાનાલાલ કાલાવડીયા ઉ.૪૩ સરનામું. ગાર્ડન સીટી, ટાવર-ઈ, સાધુવાસવાણી રોડ, રાજકોટ

 

રિપોર્ટ : દિલીપ પરમાર (રાજકોટ)

IMG-20200711-WA0012.jpg

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!