કનૈયા ગ્રુપના આયોજક કાદરભાઈએ માટીના ગણેશજીની મુર્તિ હાથે બનાવીને સ્થાપના કરી

કનૈયા ગ્રુપના આયોજક કાદરભાઈએ માટીના ગણેશજીની મુર્તિ હાથે બનાવીને સ્થાપના કરી હતી અને ગણેશજીની મુર્તિ સાથે રાષ્ટ્રધ્વજ પણ ફરકાવ્યો છે ગણેશ વિસર્જન વખતે તેની માટીનુ વુક્ષ ઉગાડવામાં આવસે આ કાર્ય કરીને કાદરભાઈએ એકતાનુ એક ઉદાહરણ આપ્યું છે કોરોનાની મહામારી છે એટલે સાદગી રીતે જ આયોજન કરવામાં આવ્યું છે સ્થાપના સ્થળ સંકલ્પ સિધ્ધિ હનુમાનજી મંદિર ધર્મેન્દ્ર રોડ રાજકોટ. આયોજન કનૈયા ગ્નુપ બેડીપરા રાજકોટ ગણપતિ બાપા મોરિયા.