પડધરીમાં કોરોના યથાવત ફરી પાછા પડધરી તાલુકામાં તેમજ અન્ય ગામડામાં કેસો વધવા લાગ્યા

- પડધરી તાલુકામાં કોરોના યથાવત
ફરી પાછા પડધરી તાલુકામાં તેમજ અન્ય ગામડામાં કેસો વધવા લાગ્યા છે ત્યારે આજે પડધરીના ગીતાનગરમાં રહેતા ને પાણીપુરી ની લારી ધરાવતા ને કોરોના કેસ પોઝિટિવ આવ્યો હતો. અને પડધરી તાલુકાના હડમતીયા ગામે ૧ કોરોનાનો કેસ પોઝિટિવ આવ્યો હતો. હવે દિવસે ને દિવસે ને પડધરી તાલુકામાં તેમજ અન્ય ગામડામાં કેસો વધવા લાગ્યા છે કોરોના દેશ માં હાહાકાર મચાવી રહીયો છે દિવસે ને દિવસે કોરોનાના કેસો વધતા જાય છે ત્યારે પાછા આજે પડધરી તાલુકામાં તેમજ અન્ય ગામડામાં કેસો નોંધાયા હતા.
રીપોટ : નિખીલ ભોજાણી