” હોવું ઘટે..! પ્રણય માં કંઈક હોવું ઘટે ! રચના.”

” હોવું ઘટે..! પ્રણય માં કંઈક હોવું ઘટે ! રચના.”
Spread the love

|| ૐ શ્રી ૧ા ||

||  હોવું ઘટે.. ! ||

અંગત હોય એ , એક્દમ , અંગત હોવું ઘટે,
પણ , ગત વાતો નું કોઈ અંગ ન હોવું ઘટે.

કે , સાવઁજનિક ક્લેવર…ભલે હોય કે ઘટે,
પણ , નજરનું સંધાન , અનુસંધાન હોવું ઘટે.

ભીડભાડ ને વ્યસ્તતા, દુનિયા કેરી હોય ભલે,
ભીડમાં આવી પણ, એકાંત પોતીકું હોવું ઘટે.

એક અંત ,અંતા..રંભ , અંત્યોદય…હોવો ઘટે,
ભાગ્યોદયમાં પણ’શિલ્પી’,પ્રણયોદય હોવો ઘટે.

(કવિ) શ્રી પંકજ દરજી ‘શિલ્પી’

IMG-20200910-WA0017-2.jpg IMG-20200909-WA0040-1.jpg images-38-0.jpeg

Admin

Pankaj Darji

9909969099
Right Click Disabled!