આંગણવાડી કાર્યકર અને તેરાગરની ખાલી પડેલી જગ્યાઓ ભરવા માટે જાહેરનામું

આંગણવાડી કાર્યકર અને તેરાગરની ખાલી પડેલી જગ્યાઓ ભરવા માટે જાહેરનામું
Spread the love

અને તેના અનુસંધાનમાં પંચમહાલ જિલ્લા આંગણવાડી કાર્યકર અને અતેરાગરમાં પ્રથમ મેરીટ આવેલ મહિલાઓની 25 જગિયાઓની મહિલાઓને ગુજરાત રાજ્યના માનનીય મન્ત્રીશ્રી, કૃષિ પંચાયત અને પર્યાવરણ જયદ્રસિંહ પરમાર એવા હાલોલ વિધાનસભાના ધારાસભ્ય શ્રી ધ્વરા નિમણુંક પત્રક આપવામાં આવ્યા હતાં.

વધુંમાં મળતી માહિતી મુજબ સદર ઠરાવ અન્વયે ઓનલાઇન અરજીઓ હતી જે અરજીઓનુ ઓનલાઇન વેરિફિકેશન થઈ મેરીટ યાદીમાં સરકારશ્રી ધ્વરા બહાર પાડવાંમાં આવેલ હતી જે મેરીટ યાદી મુજબ મહેરબાન જિલ્લા અધિકારી સાહેબ શ્રી પંચમહાલ ગોધરાની તા. 16/10/2020 ની મોકીખ સૂચના અનુસાર મેરીટમાં પ્રથમ ક્રમે આવનાર ઉમેદવારોને જેતે ગામમાં અગનવાડી કેન્દ્રમાં આંગણવાડી કાર્યકર / તેરાગર તરીકે નિમણુંક આપવા જણાવતા હાલોલ તાલુકા પંચાયતમાં અગનવાડી કાર્યકર / તેરાગર ને નિમણુંક પત્રક આપવામાં આવ્યા.

વધુમાં હાલોલ તાલુકા ની ખેરપ ગામની પ્રાથમિક શાળા માં ફરજ બજાવતા શિક્ષકશ્રી સ્વ. નવનીતભાઈ બચુભાઈ બારીઆ અમુક બીમારી ના કારણસર દુઃખદ અવશાન તા. 31/3/2018 ના રોજ થતાં સરકારશ્રીના નિયમો અનુસાર તેમના આશ્રીત ગ સ્વ ગીતાબેન નવનીતભાઈ બારીઆ ને પર્વત માન જોગવાઈ મુજબ ઉચ્ચ નાણાકીય સહાય અન્વયે સરકારશ્રી તરફથી રૂપિયા : 8, 00, 000 ( આઠ લાખ ) તથા રજા રોકડની રકમના તફાવતના નાણાં રૂપિયા. 97, 585 એમ મળી કુલ રૂ. 8, 97, 585 રકમ નો સહાયનો ચેક માન. મંત્રી શ્રી જયદ્રસિંહ પરમાર સાહેબના વરદ હસ્તે તાલુકા પંચાયત હાલોલ ખાતે આજ રોજ અર્પણ કરવામાં આવ્યા હતાં.

પત્રકાર : ઈરફાન શેખ (પંચમહાલ)

20201105_161929-1.jpg 20201105_161702-0.jpg

Irfan Shaikh

Irfan Shaikh

Right Click Disabled!