દેવભુમી દ્વારકાના સુરજકરાડી ગામે એક ગૌમાતાને શરીર ઉપર અસંખ્ય મસા થયા

દેવભુમી દ્વારકાના સુરજકરાડી ગામે એક ગૌમાતા ને શરીર ઉપર અસંખ્ય મસા હતા અને તે ગૌમાતા સોસાયટી માં રોજ આવતી હતી એટલે એક ગૌભક ને ધ્યાન ને આવતા ગૌમાતાને એમ્બ્યુલન્સ દ્વારા શ્રી માધવ પાંજરાપોળ ગૌશાળા ખાતે લાવી અને ગૌભકતો દ્વારા સારવાર કરવામા આવી હતી અને ગૌમાતા ના શરીર પર રહેલા ઘણા બધા મસા કાઢેલ હતા. બે થી ત્રણ મસામા તો જીવાત પણ પડી ગય હતી.
“જય ગૌમાતા – જય ગોપાલ”
રિપોર્ટ : વિતલ પીસાવાડિયા