રાજકોટ : મારામારીના ગુનાઓ કરવાની ટેવ ધરાવતા ઈસમને પાસા કરતા પોલીસ કમિશનર

રાજકોટ : મારામારીના ગુનાઓ કરવાની ટેવ ધરાવતા ઈસમને પાસા કરતા પોલીસ કમિશનર
Spread the love

રાજકોટ શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ સાહેબ સંયુક્ત પોલીસ કમિશનર ખુરશીદ અહેમદ સાહેબ નાયબ પોલીસ કમિશનર મનોહરસિંહ જાડેજાના સીધા માર્ગદર્શન મુજબ અવાર નવાર શરીર સંબંધી ગુનાઓ કરતા ઈસમો વિરુદ્ધ પાસાની કાર્યવાહી કરવા સુચના આપેલ હોય. વિમલ ઉર્ફ કાનો હરેશભાઇ ચૌહાણ ઉ.૨૯ રહે. ઉદયનગર-૧ મવડી રોડ રાજકોટ.

આ ઈસમનો પોકેટ-કોપ ઈ-ગુજકોપ પ્રોજેક્ટમાં ગુનાહિત ઇતિહાસ ચેક કરી. પોલીસ કમિશનર સાહેબ દ્વારા પાસાનુ વોરંટ ઈશ્યુ કરતા. માલવીયાનગર પોલીસ સ્ટેશન દ્વારા બજવણી કરી. વડોદરા મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપવામાં આવેલ છે. પોલીસ ઇન્સ્પેક્ટર કે.એન.ભુકણ, વી.કે.ઝાલા, અરૂણભાઈ બાંભણીયા, મયુરભાઈ મિયાત્રા, યુવરાજસિંહ જાડેજા, મહેશભાઈ ચાવડા, કામગીરી કરેલ છે.

રિપોર્ટ : દિલીપ પરમાર (રાજકોટ)

IMG-20201206-WA0020.jpg

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!