જંગલના નામે વસતિ એક !

જંગલના નામે વસતિ એક !
Spread the love

-૦ વસતિ એક ૦-
~~~~~~
(કવિ) શ્રી પંકજ દરજી ‘ શિલ્પી ‘
••••••••••••••••••••••••••••••••••
જંગલ ના નામે..વસતિ એક !
દુનિયા ને સાંધે વ્યક્તિ બે-એક.

અરીસાના પાંજરે પુરાયો છેક,
દેવ , દાનવ હો , માનવ પ્રત્યેક !

નથી..સીમ ખાલી , ભેંકાર બધે,
રાહીની રાહમાં છે પથ્થર અનેક.

પંકજ મુરઝાય.. સરોવરે એક,
રહેવું છે પંકમાં, એને હરહંમેશ !
====================
|| •• આભાર. •• ||

IMG_20201116_174556-2.jpg IMG-20201205-WA0045-1.jpg images-52-0.jpeg

Admin

Pankaj Darji

9909969099
Right Click Disabled!