થરાદ : નહેરમાંથી મળેલી લાશ દાડમના વેપારીની થઈ ઓળખ

થરાદ : નહેરમાંથી મળેલી લાશ દાડમના વેપારીની થઈ ઓળખ
Spread the love

થરાદની નહેર માંથી અજાણ્યા ઈસમ ની લાશ મળી આવી હતી જેને સ્થાનિક લોકો દ્વારા જાણ કરી ને થરાદ પોલીસ પીએસઆઇ અને તરવૈયાઓની મદદથી બહાર નિકાળવામાં આવી હતી જેની ઓળખ કાલે મોડા થઈ હતી જેનું નામ સંજયભાઈ માળી જે ડીસાનો વતની છે. જે દાડમનો વેપારી છે જે દાડમ ની ખરીદી કરવા થરાદ પંથકમાં અવાર-નવાર આવતો હોય છે. જેની હત્યા કરી હાથ બાંધીને કેનાલ માં નાખી દેવામાં આવ્યો હતો. પરીવારજનોને જાણ કરતા થરાદ પોલીસ સ્ટેશનમાં આવીને હત્યા નો ગુનો કલમ નં ૩૦૨,૧૧૪,૨૦૪ મુજબ ફરીયાદ દાખલ કરવામાં આવી છે.સંજયભાઈ માળીનો મોબાઈલ ગુમ જણાયો હતો તેમની પાસેથી પેન્ડાઈવ અને ચાવીઓ મળી હતી.પોલીસ ફોન નંબર થી ચકાસણી હાથ ધરી છે.

IMG-20201222-WA0024.jpg

Janaksinh Vaghela

Janaksinh Vaghela

Right Click Disabled!