10ને મોકલ્યા હોત તો એમની સાથે હનીમૂન કરત : પત્ની

વડોદરા પત્નીએ માસિક ધર્મમાં હોવા છતા પતિને જણાવ્યા વગર લગ્ન કર્યા અને જ્યારે લગ્ન પછી માતાજીના મંદિરે દર્શન કરવા જતી વખતે આ વાતની જાણ કરી આ શિક્ષીકાએ કરેલી આ દલીલ અને માગણીથી માત્ર તેનો પતિ જ નહીં પણ આખો સમાજ દંગ રહી જાય તેવું છે. જ્યાં સમાજમાં પતિ વિરુદ્ધ એવા આરોપો અને મુકદમા થતા હોય છે કે પૈસા માટે પતિએ પોતાની પત્ની સાથે દુષ્કર્મ કરાવ્યું ત્યા આ પતિ સાથે એવું બન્યું છે જેને કારણે અંતે તેણે કૉર્ટનો દરવાજો ખખડાવ્યો છે શહેરના આજવા રોડ પર રહેતા આ પત્નીથી પીડિત પતિ પોતાના પરિવાર સાથે રહે છે.
ખાનગી કંપનીમાં નોકરી કરતા પતિના લગ્ન જાન્યુઆરી 2020માં શિક્ષીકા સાથે થયા હતા. રીતિ રિવાજ પ્રમાણે બન્નેના લગ્ન થયા વૈભવી અને મહાત્વાકાંક્ષી જીવન જીવતી શિક્ષીકાએ લગ્નના એક મહિનામાં જ તેની ડિમાન્ડ શરૂ થઈ ગઈ તેણે પતિ પાસે કાર એ.સી. માસિક 5 હજાર રૂપિયા તેમજ જુદા રહેવાની સાથે અનેક માગણીઓ અને વિવાદ શરૂ કર્યો માસિક ધર્મમાં હોવા છતા કર્યા લગ્ન પ્રમાણે પત્નીએ માસિક ધર્મમાં હોવા છતા પતિને જણાવ્યા વગર લગ્ન કર્યા અને જ્યારે લગ્ન પછી માતાજીના મંદિરે દર્શન કરવા જતી વખતે આ વાતની જાણ કરી એટલું જ નહીં લગ્ન માટે પણ બન્ને પક્ષ દ્વારા 50-50 ટકા ભાગ ખર્ચ આપવાનું નક્કી થયું હતુ પણ શિક્ષીકાના પરિવારજનોએ હજી સુધી ખર્ચ પણ આપ્યો નથી શિક્ષીકાના આ શબ્દો સાંભળીને આખી રાત રડ્યો.
પતિ વૈભવી જીવનની કામના કરતી પત્નીએ લગ્નના અમુક જ કલાકોમાં તેણે પોતાની માગણીઓ શરૂ કરી દીધી એટલું જ નહીં લૉકડાઉન દરમિયાન જ્યારે પતિ ટેરેસ પર હતો ત્યારે શિક્ષીકા પત્ની ટેરેસ પર ગઈને પૈસાની માગ કરી પૈસા ન મળવાથી તેણે ટેરેસ પરથી કૂદીને જીવ આપવાની ધમકી પણ આપી એટલું જ નહીં તે વખતે તેણે પતિને એવા કડવા શબ્દો કહ્યા કે પતિની રાતની ઊંઘ હરામ થઈ ગઈ પત્નીએ કહ્યું કે જો મને પૈસા આપી શકતા ન હોય તો 10 લોકોને મોકલી દીધા હોત તો મેં તેમની સાથે સુહાગરાત મનાવી હોત એટલું જ નહીં શિક્ષીકા અને તેના પરિવારજનોએ પોતાની લાગવગ લગાડીને પતિ વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ખોટી ફરિયાદ પણ નોંધાવી હવે પત્ની સાથે સાંસારિક જીવન મુશ્કેલ હોવાથી પતિએ છૂટાછેડા લેવા માટે વડોદરાના ફેમિલી કૉર્ટમાં ફરિયાદ નોંધાવી છે.