મોરબીની બે વિદ્યાર્થીનીઓએ એકાઉન્ટ વિષયમાં પૂરા 100 માર્કસ મેળવ્યા

મોરબીની બે વિદ્યાર્થીનીઓએ એકાઉન્ટ વિષયમાં પૂરા 100 માર્કસ મેળવ્યા
Spread the love

મોરબી : તાજેતરમાં સૌરાષ્ટ્ર યુનીવર્સીટી દ્વારા જાહેર થયેલ M.Com Sem-3નું પરિણામ જાહેર કરવામાં આવેલ છે. તેમાં મોરબીની પી. જી. પટેલ કોલેજની બે વિધાર્થીનીઓએ મુખ્ય વિષય એકાઉન્ટમાં 100માંથી 100 ગુણ મેળવીને કોલેજનું ગૌરવ વધાર્યું છે.

M.Com Sem-3માં આદ્રોજા અવની હરેશભાઈએ Advance Cost Account વિષયમાં 100માંથી 100 ગુણ પ્રાપ્ત કર્યા છે. જયારે કાવર જાનકી જેરાજભાઈએ Advance Management Account વિષયમાં 100માંથી 100 ગુણ પ્રાપ્ત કર્યા છે. આ તકે સંસ્થાનાં પ્રમુખ દેવકરણભાઈ આદ્રોજા , આચાર્ય ડો. રવીન્દ્ર ભટ્ટ અને સમગ્ર સ્ટાફગણએ બંને વિધાર્થીનીઓની આ અનેરી સિદ્ધિને બિરદાવી હતી અને ખુબ-ખુબ અભિનંદન પાઠવ્યા હતા.

રીપોર્ટ : જનક રાજા (મોરબી)

14-57-13-8f6342e4-4483-4698-8e15-6168dd38d936-696x885-1.jpg 14-57-17-9bf563b7-1a71-40e4-9c14-38f4a86d7b92-0.jpg

Janak Raja

Janak Raja

Right Click Disabled!