વેરાવળમાં ઝવેરભાઈ ઠકરારને પ્રદેશમાં સારું સ્થાન મળતા શુભેચ્છાઓ પાઠવાઈ

વડીલ ઝવેરભાઈ પ્રદેશના મંત્રી તરીકેની આજરોજ નીમણુંક આપેલ ઝવેરભાઈ ઠકરાર નાનપણથી સંધ સાથે જોડાયેલા છે અને હરહંમેશ ભારતીય જનતા પાર્ટીની સાંખ વધે અને લોકોના કામ થાય એને જ પ્રાથમિકતા આપી છે ગીર સોમનાથ વિસ્તારમાંથી ઝવેરભાઈને પ્રદેશમાં સારૂ પદ મલતા ખૂબ ખૂશી વ્યક્ત કરવા માટે ઝવેરીભાઈ ઠકરારને શુભેચ્છા પાઠવવા માટે આજરોજ નીલકંઠ neuro and spine સર્જીકલ હોસ્પિટલવાળા ભાવેશ જોબનપુત્રા, નિલેશ ગોસ્વામી, અરવિંદભાઈ જોબનપુત્રા શ્રીજી સેલ્સવાળા યોગેશભાઈ જીમુડીયા, કોળી સમાજના આગેવાન શ્રી માંડાભાઇ ચારિયા, અરવિંદભાઈ વાજા જિલ્લાના કાર્યકર્તા ગીર સોમનાથ કોળી સમાજ સંજયભાઈ જેઠવા અને જીતુભાઈ જોબનપુત્રા, ઈમરાનભાઈ ભાદરકા વિગેરે ગયેલા હતા અને ફુલહાર તેમજ મુમેન્ટો આપી સન્માનિત કરેલા હતા અને ખૂબ જ દિનપ્રતિદિન પ્રગતિ કરે તેવી અંતઃકરણ પૂર્વક શુભેચ્છા શુભેચ્છાઓ પાઠવી હતી.