રાણપુરમાં આવેલ ટેક્ષપીન બેરીંગ કંપનીના માલીકે કોરોના વેક્શિન રસી લીધી Rasik Vegada March 4, 2021 Gujarat Spread the love Post Views: 130 બોટાદ જીલ્લાના રાણપુર શહેરમાં આવેલ વિશ્વ વિખ્યાત ટેક્ષપીન બેરીંગ કંપનીના માલીક અને જાણીતા ઉદ્યોગપતિ ભુપેન્દ્રભાઈ મકવાણાએ કોરોના વેક્શિન રસી લીધી હતી અને દરેક લોકોએ કોરોના વેક્શિન રસી લેવા અપીલ કરી હતી. વિપુલ લુહાર, રાણપુર