રાજકોટ : પોલીસ હેડ ક્વાર્ટર ખાતે યોગ તાલીમનું આયોજન

રાજકોટ શહેર પોલીસ કમિશનર શ્રી. મનોજ અગ્રવાલ સર સંયુક્ત પોલીસ કમિશનર શ્રી. ખુર્શીદ અહેમદ સર, તથા DCP ઝોન-૧ પ્રવિણકુમાર સર, DCP ઝોન-૨ મનોહરસિંહ જાડેજા સર ની સૂચના અને માર્ગદર્શન હેઠળ પોલીસ હેડ કવાર્ટર ACP શ્રી. જી.એસ.બારીયા સર અને રિઝર્વ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી. મયુર કોટડીયા સર દ્વારા ભારત સરકારના “ફીટ ઇન્ડિયા” અંતર્ગત પોલીસ પરિવારના બહેનોનુ સ્વાસ્થ્ય સારૂ રહે જળવાઈ રહે તે માટે પોલીસ હેડ હેડ ક્વાર્ટર ખાતે યોગ તાલીમનું આયોજન પોલીસ હેડ કવાર્ટર તાલીમ ભવન ખાતે રાખેલ છે. જેમાં પોલીસ પરિવારના બહેનો યોગ તાલીમ લઇ રહ્યા છે.
રિપોર્ટ : દિલીપ પરમાર (રાજકોટ)